હવે અમદાવાદમાં પણ શરૂ થઈ ગયા ગેરકાયદેસર એટલે લાયસન્સ વગરના R. O. MINERAL WATER પ્રોવાઇડર આ વાત કંઈ નવી નથી લાઈસન્સ વગર મિનરલ વોટર પ્રોવાઇડર આજકલ બહુ વધી રહ્યા છે એનું એક કારણ એ છે કે આવી ખતરનાક ।
Image Source
ગરમી જે આગ વરસાવી રહી છે અને એમાં મિનરલ વોટરની ડિમાન્ડ તો વધવાની છે આના લીધે અમુક પ્રાઈવેટ કંપની લાઈસન્સ વગર આ સર્વિસ આપવાનું શરૂ કરી દીધું છે R. O. MINERAL WATER ના નામે ઘણો બધો બિઝનેસ જમાવી રહ્યા છે ।
પણ A.M.C department ખૂબ જ સરસ પગલાં લીધા અને આ રીતે ગેરકાયદેસર R. O. MINERAL WATER PLANT ચલાવનારો પર કાર્યવાહી કરી રહ્યા છે એ ખુબ જ સરસ છે અમે પણ એ કહીએ છે કે તમે mineral વોટર provide કરો પણ લાયસન્સ તો।
Image Source
લઈ લો પહેલા પછી આ કામ શરૂ કરો તો તમને કંઈ પણ પરેશાની ન આવે પણ અમારી એવી માનસિકતા થઈ ગઈ છે કે હવે જે પણ કામ કરીએ છીએ બસ રૂપિયા કમાવવા ની તક જ સમજી બેઠા છીએ અને એ નથી વિચારતા હશે અને લાઈસન્સ વગર।
આ કામ શરૂ કરી દઇશું તો કેટલા બધા માણસો બીમાર થઈ શકે છે એની બિમારીમાં વધારો પણ થઈ શકે છે અને ઘણું।
શહેરમાં એકબાજુ ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે શહેરમાં શુદ્ધ મીનરલ વોટર પાણી પુરૃ પાડવાના નામે હજારો એકમો ખૂલી ગયા છે. જેઓ પાસે હેલ્થ, લધુ ઉઘોગના લાયસન્સ પણ હોતા નથી
નુકશાન થઇ શકે છે પણ આ બધી વસ્તુઓ પર આ જ હમારી નજર રહેતી નથી એ હમારી બહુ જ મોટી ખામી છે આ ખામી ને દૂર કરવા માટે અમે કંઈક પ્રયત્નો કરવા જોઈએ ખરેખર ગરમી બહુ જ વધી રહી છે અને એના લીધે પાણીની પણ બહુ જરૂર છે।
પણ એનો મતલબ એ નથી કે હમે ઊંધા રસ્તે ચડી ને અને બિઝનેસ બનાવીને સામાન્ય માણસની હેલ્થ અને ખરાબ કરીએ આવી માનસિકતા થી બચવું જરૂરી છે તો તમે પણ સાચવીને ચાલજો કોઈને નુકસાન ના થાય એવું કામ ના કરશો જીવનમાં।
Good luck 🙋🙋🙋🙄🙄