લો ભાઈ હવે તો હદ થઇ ગઇ છે કેવા કેવા સમાચારો સાંભળવામાં આવે છે વિશ્વાસ જ નથી આવતો કે આવું કેવી રીતે થઇ શકે પણ આ તો એક માન્યતા છે.હકીકત તો એ છે આજના ટાઈમમાં આવું બધું ખૂબ જ ઝડપથી થવા માંડ્યું છે આજે સાંભળી કે એક એક હસબન્ડે એની જ વાઇફનું મર્ડર કરી દીધું એટલા માટે કે એની વાઈફનો કોઈ ત્રીજા માણસ સાથે અફેર હતું હવે આ બધી વસ્તુ કેમ એટલી ઝડપથી થવા માંડી છે એના વિશે તો રહેવાનું બનતું નથી કેમ કે તમે b જાણો છો કે ઇન્ટરનેટ કેટલું કામ થઇ ગયું છે એટલે
Image Source
આવું બધું વધારો થવા માંડ્યું છે હવે વિચારી લો એક પતિ એની પત્નીને વારંવાર સમજાવ આવે તોય એની પત્ની એ વસ્તુથી દૂરના રહે અને વારંવાર આ આ બધી વાતો એના પતિના સામે આવે તો સમજમાં આવે છે તેના પતિને ખૂબ જ ગુસ્સો આવશે અને જો એ સમજદાર હશે તો એની પત્નીને સમજાવશે અને જો આવું ન થયું અને એની પત્નીએ પતિ સિવાય બીજા સંગાથ જો આડા સંબંધ બાંધે તો એનું તો રિઝલ્ટ આવવાનું જ હતું પણ સમજમાં એ નથી આવતી કે ચલો બે મિનિટ માટે અમે માની લઈએ કે એની પત્નીએ
નડિયાદ: માતર તાલુકાના ભલાડા ગામે એક પતિએ પત્નીના આડાસંબંધથી કંટાળીને તેની હત્યા કર્યા બાદ પોલીસ સમક્ષ હાજર થઇ જતાં પોલીસે તેની અટક કરી, મામલાની વધુ તપાસ હાથ ધરી છે. માતર તાલુકાના ભલાડા ગામે રહેતા અનિલભાઇ કાંતિભાઇ પરમારના લગ્ન આરતીબેન સાથે થયા હતા. જોકે આરતીબેનને ગામમાં રહેતા સુરેશ ઉદેસીંગ પરમાર સાથે આડા સંબંધ હોવાની જાણ અનિલને થતાં તેણે આ મામલે પહેલા પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આવવું આમ કર્યું એ બહુ દુઃખદ છે સાચી વાત છે પણ આના માટે પત્નીનું મર્ડર કરી નાખવાનું આ કઈ સમજદારી છે જો તમારે તમારી પત્ની અથૅ નથી રહેવું તો એને ના કહી દો અથવા છૂટાછેડા લઈ લો અથવા ડિવોર્સ લઈ લો ઘણા બધા ઓપ્શન છે પણ એ પત્નીનું ખતમ કરી નાખવાનું આમારી સમજથી પરે છે તો આ વાક્યથી મને એક જ વસ્તુ સમજમાં આવી જ્યારે માણસ ગુસ્સામાં હોય છે તો એવા એવા કામ કરી નાંખે છે જે નથી કરવાના અને પછી એ પસ્તાય છે એનાથી બહેતર એ છે કે તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરો નહીં તો તમારું કામ તમામ જ સમજો હવે પતિ જેલમાં સજા ભોગવશે
Image Source
Hi,
Very Nice post. I am Neeru from Kolkata, India. I am new on Steemit. I want to be established on Steemit. I am trying to get upvotes for my establishment with several kind of posts. Please be kind and upvote any of my recent posts. As there is no cost for 1 upvote but 1 upvote can give me rewards for my Steemit establishment. Thank you.
https://steemit.com/sports/@fkrakhi/njsku8gv
Hi! I am a robot. I just upvoted you! I found similar content that readers might be interested in:
https://www.divyabhaskar.co.in/news/MGUJ-NAD-OMC-LCL-the-husband-killed-his-wife-gujarati-news-5847180-NOR.html
@cheetah check carefully i mention source allready